¡Sorpréndeme!

વલસાડનું દાતી ગામ બેટમાં ફેરવાયું| ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં

2022-06-15 14 Dailymotion

ચોમાસાનું આગમન થવાની સાથે જ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વલસાડ જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે, ત્યારે દરિયાના પાણી જિલ્લાના દાતી ગામમાં ફરી વળ્યા છે. જેના કારણે દાતી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે દાતી ગામ નામશેષ થવાની અણી પર છે.